The only platform for Personal and Business needs
Join Free

News

World

 (videos)

India

 (regional)
Hindi
Telugu
Tamil
Kannada
Malayalam
 • સેમસંગ પે રજીસ્ટ્રેશન લોન્ચ પહેલા જ ભારતમાં શરૂ Wed, 08 Mar 2017 08:00:00 +0530
  જો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે સેમસંગ ભારતમાં તેની મોબાઈલ પેમેન્ટ સર્વિસ ખુબ જ જલ્દી લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સમાચાર ભારતમાં છેલ્લા થોડા સમયથી ફરી રહ્યા છે. આ કોરિયન ટેક જાયન્ટ કંપની ભારતમાં તેમની સર્વિસ જલ્દી

 • ગૂગલ એલો એપમાં આવ્યા કેટલાક નવા રસપ્રદ અપડેટ, જાણો આગળ Tue, 07 Mar 2017 15:00:00 +0530
  ગૂગલ એલો એપ, ગયા વર્ષે જ ગૂગલ ઘ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ઘણા રસપ્રદ ફીચર સાથે લોન્ચ કરવામાં આવી હતી. ગૂગલ એલોનો સ્માર્ટ રીપ્લાય ફંક્શન ગૂગલ મશીન લર્નિંગ ટેક્નોલોજીને ખુબ જ સારું બનાવે છે. વહાર્ટસપમાં ખુબ જ જલ્દી સાઈઝ

 • વહાર્ટસપમાં ખુબ જ જલ્દી સાઈઝ ટેબ આવશે Tue, 07 Mar 2017 12:55:32 +0530
  વહાર્ટસપ ઘ્વારા હાલમાં જ નવું સ્ટેટસ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જે સ્નેપચેટની ડાયરેક્ટ કોપી છે. વહાર્ટસપ આજે એકબીજા સાથે મેસેજ અને વીડિયો કોલિંગ કરવાનું ફેમસ સાધન બની ચૂક્યું છે. પરંતુ નવું એડ કરવામાં આવેલા સ્ટેટ્સ ફીચર, જે સ્નેપચેટ સ્ટોરી ફીચરને

 • માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10, એપ્લિકેશન ઇન્સ્ટોલ કંટ્રોલ ફીચર Mon, 06 Mar 2017 20:00:00 +0530
  માઇક્રોસોફ્ટ ખુબ જ જલ્દી વિન્ડોઝ 10 ક્રીયેટર અપડેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે અને તેની સામે તમે ઘણા નવા ફીચર પણ જોઈ શકશો. કંપની બ્લોગમાં જણાવ્યા અનુસાર વિન્ડોઝમાં લેટેસ્ટ ફીચર એડ કરવામાં આવ્યું છે. જે વિન્ડોઝ 10 માં બિન જરૂરી એપ્લિકેશનને

 • બીએસએનએલ નવી ઓફર, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી રોમિંગ Mon, 06 Mar 2017 13:00:00 +0530
  બીએસએનએલ ઘ્વારા તેમનો નવો પ્લાન "દિલ ખોલ કે બોલ" લોન્ચ કરવામાં આવ્યો છે. બીએસએનએલ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો આ પ્લાન તેમના પોસ્ટપેડ યુઝર માટે છે. જેમાં તમારે મહિનાના 599 રૂપિયા ભરવા પડશે.આ ઓફર પોસ્ટપેડ યુઝર માટે છે. જેમાં તેમને અનલિમિટેડ વોઇસ

 • એલજી નવા બે સ્માર્ટફોન X230Z અને M320H એફસીસી ઘ્વારા સર્ટિફાઈડ Mon, 06 Mar 2017 04:00:00 +0530
  એફસીસી ઘ્વારા એલજી ઘ્વારા લાવવામાં આવી રહેલા બે સ્માર્ટફોન મોડલ X230Z અને M320H સર્ટિફાઈડ કરી દેવામાં આવ્યા છે. આ બંને બજેટ સ્માર્ટફોન તરીકે આવી શકે છે.અમને ચોક્કસ ખાતરી છે કે એલજીના આ બંને મોડલમાંથી એક X230Z વિશે પહેલા પણ ઘણી અફવાહો

 • એમડબ્લ્યુસી 2017: વર્ષ 2017, પોકેમોન ગો 3 નવા અપડેટ લોન્ચ કરશે Sun, 05 Mar 2017 13:01:00 +0530
  આ વર્ષે પોકેમોન ગો વધુ મોટું અને સારું બનવા જઈ રહ્યું છે. જોન હંકે, જેઓ નિએન્ટિક લેબમાં સીઈઓ છે. તેમને જાહેરાત કરી છે કે આવનારા મહિનામાં ત્રણ ખુબ જ મેજર અપડેટ કરવામાં આવશે. આ જાહેરાત હાલમાં બાર્સેલોના, સ્પેનમાં ચાલી રહેલી એમડબ્લ્યુસી

 • એમડબ્લ્યુસી 2017: સોની ઘ્વારા એક્સપિરીયા ઈયરફોન લોન્ચ કરવામાં આવ્યા Sun, 05 Mar 2017 07:00:00 +0530
  એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં એક્સપિરીયા એક્સઝેડ પ્રીમિયમ, એક્સઝેડ, એક્સ એ1, અને એક્સ એ1 અલ્ટ્રા સ્માર્ટફોન જાહેર કરવામાં આવ્યા. સોની ઘ્વારા એક્સપિરીયા ઈયર "ઓપન સ્ટાઇલ" ઈયરફોન વિશે પણ જાહેરાત કરવામાં આવી, જે એપલ એરપોડ ને ટક્કર આપી શકે. આ એક નવો વાયરલેસ

 • જીમેલ ઘ્વારા હવે તમે 50 એમબી સાઈઝ ધરાવતા મેલ પણ મેળવી શકશો Sat, 04 Mar 2017 20:01:00 +0530
  દુનિયાભર ના બિલિયન કરતા પણ વધારે યુઝરને જીમેલ ફ્રી સર્વિસ આપી રહ્યું છે. ગૂગલ ઘ્વારા જીમેલ માં યુઝરને સરળતા માટે ઘણા ફીચર મોડીફાય કરવામાં આવી રહ્યા છે. હવે આ સર્ચ એન્જીન ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રિસિવ કરવામાં આવતા મેલમાં

 • સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 8.0, જલ્દી એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આવશે Sat, 04 Mar 2017 15:00:00 +0530
  બેંચમાર્કિંગ સાઈટ માટે અલગ અલગ બ્રાન્ડની આવનારી ડિવાઈઝ માટે માહિતી આવતી રહેતી હોય છે. આવનારી ડિવાઈઝ અને લોન્ચ થઇ ચુકેલી ડિવાઈઝના ફીચર અને અપડેટ વિશે માહિતી મેળવવી ખુબ જ રસપ્રદ બાબત છે.આ સાઈટ ઘ્વારા હાલમાં જ સેમસંગ ડિવાઈઝ માટે કેટલીક માહિતી

 • ફેસબૂક લાઈવ અને મેસેન્જર પર આત્મહત્યા અટકાવવા માટેનું ટૂલ આવ્યું Fri, 03 Mar 2017 15:00:00 +0530
  આપણે બધા જ જાણીયે છે કે ફેસબૂક થોડા થોડા સમયમાં નવા નવા ફીચર લઈને આવી જાય છે. ફેસબૂક તેમના પ્લેટફોર્મ પર નવા અને આકર્ષિત ફીચર લોન્ચ કરતુ રહ્યું છે. આ વખતે ફેસબૂક એક નવા યુનિક આઈડિયા સાથે આવ્યું છે. જેમાં તેઓ

 • ગુગલ, માઈક્રોસોફ્ટે પોતાની પાઈરસી પોલિસીને કાબુ માં રાખવી પડશે, બ્રિટન IPO દ્વારા કોડ બ્રોક કરવામ Thu, 02 Mar 2017 21:00:00 +0530
  થોડા સમય બાદ, જે વેબસાઇટ્સ પર પ્રિન્ટેડ મટીરીઅલ રાખવા માં આવતા હશે તેને આગેવાન સર્ચ એન્જીન જેમ કે ગુગલ અને માઈક્રોસોફ્ટ ના ફ્રન્ટ પેજ પર નહિ બતાવવા માં આવે. આ સમાચાર આવ્યા છે એક ડીલ પર થી કે જે સર્ચ એંજીન્સ

 • એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે. Thu, 02 Mar 2017 16:00:00 +0530
  મળતી માહિતી મુજબ ભારતનું સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર ભારતી એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.ઈટી ઘ્વારા મળતી માહિતી મુજબ કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ખુબ જ જલ્દી ફ્રી રોમિંગ કોલ અને એસએમએસ આપશે. કોઈ

 • વોટ્સએપ ફોર બિઝનેસ એ સૌથી પહેલા ઇન્ડિયા માં લોન્ચ થશે Wed, 01 Mar 2017 17:00:00 +0530
  ફેસબુક ની માલિકી વાળું વોટ્સએપ અંતે પોતાની ચેટ એપ પર થી થોડા પૈસા કમાવા જય રહી છે જેને તે લોકો વોટ્સએપ ફોર બિઝનેસ નું નામ આપ્યું છે. અને કંપની આખા વિશ્વ ની અંદર આ ફીચર ને લોન્ચ કરે તેની પહેલા તે

 • શ્યોમી મી 5સી સ્માર્ટફોન કિંમત થયી લીક, જાણો આગળ Wed, 01 Mar 2017 15:00:00 +0530
  શ્યોમી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં આવ્યું નથી, જયારે બીજી ઘણીં ટેક કંપનીઓ આ ઇવેન્ટમાં આવીને પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે. પરંતુ લાગી રહ્યું છે કે શ્યોમી કોઈ બીજો જ નવો પ્લાન કરી રહી છે.આ કંપની હાલમાં તેમના લેટેસ્ટ પાઈનકોન પ્રોસેસરને

Today Visits : 47641 | Yesterday Visits : 56876